તાજેતરમાં, સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા 711 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. સુરત શહેરના યુનિટોમાં, જેમણે 5 વર્ષથી વધારે સમય એક જ સ્થળે ફરજ બજાવી છે, તેમની બદલી માટે, ઓડલી રૂમ (જેમાં અધિકારીઓએ આપેલ રજૂઆતો)ના આધારે, પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર પોલીસ સ્ટેશનોમાં બદલી કરી ગઇ હતી. આ આદેશ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવ્યો હતો.
PSI થી PI તરીકે પ્રમોશન મેળવનારા પોલીસ અધિકારીઓનું લિસ્ટ