Apple પોતાના નવા અને સસ્તા સેગમેન્ટનો ફોન iPhone SE 3 લોન્ચ કરવા જઇ રહ્યું છે. જો તમે IPhoneની જૂની ક્લાસિક ડિઝાઇન અને કોમ્પેક્ટ ટાઈઝ વાળો ફોન પસંદ આવતો હોય તો આ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્સન હોય શકે છે. Apple આવતી કાલે એટલે કે તારીખ 19 ફેબ્રુઆરી 2025ના રોજ ઈવેન્ટ થવા જઇ રહી છે, જેમાં iPhone SE 4 લોન્ચ કરી શકે છે.
સામાન્ય રીતે એપલ વર્ષમાં બે વખત ઇવેંટ કરતું હોય છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં ઇવેંટ થાય છે ત્યારે તેમની કોમ્પેક્ટ અને સસ્તી સીરિઝ iPhone SE Series લોન્ચ કરતું રહ્યું છે તેથી અનુમાન લગાવવામાં અવિરહ્યું છે કે આ Apple Eventમાં iPhone Se 4 લોન્ચ કરશે તેવી ધારણા છે.
હવે તમારા મનમાં શવાલ ઊભો થાશે કે Apple iPhone SE 4 ની કિમત શું હશે અને તેમાં કયા નવા ફીચર્સ હશે? કેમેરા ક્વોલિટી કેવી રહશે? આ બધા પ્રશ્નોના જવાબ આ લેખમાં મળશે.
Iphone SE 4 launch date and features
Appleના CEO ટિમ કુક દ્વારા જણાવવામાં આવ્યું છે કે Apple Event 19 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય સામે મુજબ રાત્રે 11:30 કલાકે શરૂ થશે. આ ઇવેંટ કેલિફોર્નિયા, ક્યુપરટિનો માં Apple Parkમાંથી લાઇવ સ્ટ્રીમ થશે. જેને તમે Apple ની Official Youtube Channel પર નિહાળી શકશો.
Apple SE 4 માં OLED ડિસ્પ્લે, આ ફોનમાં A18 ચિપસેટ અને 48MP નો કેમેરા હશે. કંપનીએ હજુ સુધી આઇફોન SE 4 વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટ પ્રમાણે SE 4 નું ડિઝાઇન iPhone 14 જેવો હોઈ શકે છે.
iPhone SE 4's camera and display
ગયા વર્ષે Apple એ iPhone SE 3 લોન્ચ કર્યો હતો જેમાં 12MP કેમેરા હતો અને આવતી કાલે Apple Iphone SE 4 લોન્ચ થવા જઇ રહ્યો છે તેમાં કેમેરા અપગ્રેટ કરવામાં આવ્યો છે. એક લીક પ્રમાણે Iphone SE 4 માં 48 મેગાપિચરનો કેમેરા આપવામાં આવશે જે તમને ડે ટુ ડે લાઈફમાં ફોટો ગ્રાફી ઇનહેનશ થઈ જશે અને સારા Quality વાળા ફોટો Click કરી શકશો.
સાથે આ ફોનમાં 6.1-inch OLED ડિસ્પ્લે આપવામાં આવશે તે અત્યાર સુધી SE Seriesમાં ક્યારે પણ નથી આપવામાં આવી.
ફોનને વધુ પાવરફૂલ બનાવામાં માટે તેમાં Apple નું A18 ચિપસેટ આપવામાં આવ્યું છે.
iPhone SE 4 ની ભારતમાં શું કિંમત રહેશે?
એપલ દ્રારા Iphone SE 4 ની કિંમતની હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ કેટલાક રૂમર અને લીકમાં જણાવવામાં આવ્યું છે કે ફોનની કિંમત ભારતમાં 50,000 રહેવાની શક્યતા છે. અમેરિકામાં તેની કિંમત 500 ડોલર રહેવાની શક્યતા છે. દુબઈમાં તેની કિંમત 2000 દુબઈ દિરહમ રહેવાની શક્યતા છે.
કંપની પ્રી-ઓર્ડર કરનારાઓ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે.
What is the launch date of iPhone SE 4?
- 19 February 2025