Ayushman Card List: તમારું નામ છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો

Ayushman Card List: કેન્દ્ર સરકાર દ્વારા ઘણી લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક છે Ayushman Bharat Yojana (આયુષ્માન ભારત યોજના), જે આરોગ્ય માટે છે.

Author image Gujjutak

કેન્દ્ર સરકાર દ્વારા ઘણી લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક છે Ayushman Bharat Yojana (આયુષ્માન ભારત યોજના), જે આરોગ્ય માટે છે. આ યોજના હેઠળ પાત્ર લોકોને (Free Treatment On Private Hospital) મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા લોકો આ યોજનાથી ફાયદો મેળવી રહ્યા છે.

જો તમે આ યોજના હેઠળ અરજી નથી કરી અને પાત્ર છો, તો તમે સરળતા થી અરજી શકો છો. ઘણી વખત લોકો આ યોજનામાં અરજી તો કરે છે, પણ આ યાદીમાં તેમનું નામ આવ્યું છે કે નહીં તે ચકાસતા નથી. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે, તે જાણવા માટે નીચે આપેલી રીતથી તમે તમારું નામ જોઈ શકો છો. (ayushman card list name check)

10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર

આ યોજના હેઠળ તમારું ayushman card (આયુષ્માન કાર્ડ) બનાવવામાં આવે છે. આ કાર્ડથી તમે દરેક વર્ષે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. આ ખર્ચ સરકારની તરફથી કરવામાં આવે છે.

તમારું નામ યાદીમાં આ રીતે ચકાસો

Step 1:

  • યોજના હેઠળ તમારું નામ જોવા માટે beneficiary.nha.gov.in પર જાઓ.
  • અહીં તમને વેબસાઈટનું લોગિન પેજ મળશે.

Step 2:

  • લોગિન કરવા માટે તમારું 10 અંકનું મોબાઈલ નંબર દાખલ કરો.
  • 'Verify' પર ક્લિક કરો.
  • તમારા નંબર પર એક OTP આવશે, તે દાખલ કરો.

Step 3:

  • નવું પેજ ખુલશે, જ્યાં PMJAY પસંદ કરો.
  • તમારું રાજ્ય પસંદ કરો અને તમામ યોજનામાંથી PMJAY પસંદ કરો.
  • તમારો જિલ્લો પસંદ કરો અને તમારા આધાર નંબર દાખલ કરી 'Search' પર ક્લિક કરો.

આ સરળ પ્રયોગ કરીને તમે ઘરે બેઠા જ ચકાસી શકો છો કે તમારું નામ આયુષ્માન કાર્ડ યાદીમાં છે કે નહીં.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર