Banas Dairy Recruitment 2024: જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટિવ સુધીની નોકરી માટે તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Banas Dairy Recruitment 2024: જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટિવ સુધીની નોકરી માટે તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Banas Dairy Recruitment 2024: પાલનપુર અને આસપાસના નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બનાસ ડેરીએ 2024 માટે વિવિધ પદ પર ભરતી જાહેર કરી છે.

Author image Gujjutak

Banas Dairy Recruitment 2024: પાલનપુર અને આસપાસના નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બનાસ ડેરીએ 2024 માટે વિવિધ પદ પર ભરતી જાહેર કરી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે એક સારી તક છે.

Banas Dairy Recruitment 2024

સંસ્થાબનાસ ડેરી
પદજુનિયર ઓફિસર થી લઈને સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર સુધી
મોટા પદોટ્રેઈની વેટરિનરી ઓફિસર, જુનિયર ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, સિનિયર એક્ઝિક્યુટિવ
નોટિફિકેશન તારીખ29 મે 2024
અરજી કરવાની છેલ્લી તારીખ15 જૂન 2024
અરજી કરવાની જગ્યાrecruitment@banasdairy.coop
સંસ્થાની વેબસાઈટબનાસ ડેરી
જોબ કોડBTVOJOOSOJEESE-2024

Banas Dairy Recruitment 2024 માટે જરૂરી લાયકાત

ઉમેદવારો B.V. Sc & AH અથવા M.V.Sc ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથે જે તે કક્ષેત્રમાં 1 વર્ષ થી 15 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

Banas Dairy Recruitment 2024 : અરજી કરવાની રીત

લાયક ઉમેદવારોને તેમના બાયોડેટા અને અરજી ઈમેઈલ recruitment@banasdairy.coop પર મોકલવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.

પદની સંખ્યા વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ વિવિધ પદો માટે ભરતી કરવામાં આવશે.

નોકરીના સ્થળ, પગાર ધોરણ અને અન્ય વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

બનાસ ડેરીમાં નોકરી મેળવવા માટે આ એક ઉત્તમ તક છે. જે ઉમેદવારો પાત્ર છે તેઓએ તરત જ અરજી કરવી. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઈટની મુલાકાત લો.

Banas Dairy Recruitment 2024 Official Notification PDF

Banas Dairy Recruitment 2024 Job Description for the position PDF

Recruitment Notification Source: https://www.banasdairy.coop/career/

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News