મે મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, અહીંથી જુઓ રજાનું લીસ્ટ - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

મે મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, અહીંથી જુઓ રજાનું લીસ્ટ

Bank Holidays May 2025: આજથી મે મહિનો શરૂ થઈ ગયો છે, મે મહિનામાં જો તમારે બેન્ક સંબંધીત અગત્યનું કામ હોય તો બેંકે જતા પહેલા મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું લીસ્ટ જોઈ લેવું.

Bank Holidays May 2025
Author image Aslam Mathakiya

Bank Holidays May 2025: આજથી મે મહિનો શરૂ થઈ ગયો છે, મે મહિનામાં જો તમારે બેન્ક સંબંધીત અગત્યનું કામ હોય તો બેંકે જતા પહેલા મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું લીસ્ટ જોઈ લેવું.

Bank Holidays May 2025

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા દર મહિને બેંક રજા નો લિસ્ટ જાહેર કરે છે જે મુજબ મે મહિનામાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. આ રજાઓ ની યાદીમાં બીજો અને ચોથો શનિવાર ની બે રજા મહિના દરમિયાન આવનારા ચાર રવિવારની રજા તથા તહેવાર અને અગત્યના દિવસો નો સમાવેશ થાય છે.

મે મહિનામાં બેંકો ક્યારે બંધ રહેશે?

Date Day Occasion / Holiday States / Regions Involved
01 May 2025 Thursday Assam, Bihar, Goa, Gujarat, Manipur, Karnataka, Kerala, Tamil Nadu, Telangana, West Bengal, Tripura, Jammu & Kashmir, Delhi, Maharashtra Day Multiple States as listed
02 May 2025 Friday Rabindranath Tagore Jayanti West Bengal, Tripura, Jammu & Kashmir, Delhi
04 May 2025 Sunday Weekly Holiday All India
10 May 2025 Saturday Second Saturday All India
11 May 2025 Sunday Weekly Holiday All India
12 May 2025 Monday Buddha Purnima Arunachal Pradesh, Chhattisgarh, Gujarat, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Manipur, Mizoram, Odisha, Sikkim, Tamil Nadu, Tripura, Uttarakhand, West Bengal
16 May 2025 Friday Sikkim Foundation Day Sikkim
18 May 2025 Sunday Weekly Holiday All India
24 May 2025 Saturday Fourth Saturday All India
25 May 2025 Sunday Weekly Holiday All India
26 May 2025 Monday Poet Kazi Nazrul Islam Jayanti Tripura

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News