Gandhinagar News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) એ મુરલી વાત સરકારી કર્મચારીઓ માટે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સવારે મોઢા પહોંચતા અને સાંજે વહેલા નીકળી જતા સરકારી કર્મચારીઓની અડધા દિવસની રજા કાપવામાં આવશે.
આજથી આ નિયમ લાગુ
- જે કર્મચારી સવારે 10:40 કલાકથી મોડો આવે છે તે કર્મચારી સામે સખત કાર્યવાહી થશે.
- ચેક કર્મચારી સાંજે 6:10 કલાક પહેલા ઓફિસ છોડી દે છે તો તે કર્મચારીની અડધા દિવસની રજા કાપવામાં આવશે.
- આવું મહિનામાં ત્રણ વાર થશે તો CL (Casual Leave) અડધા દિવસની કપાસની.
ગુજરાત સરકારનો કડક પરિપત્ર - પરિપત્રમાં શું જણાવવામાં આવ્યું છે?
તમામ સરકારી કર્મચારીની નિયમિત હાજરી જરૂરી છે, સરકારી કર્મચારીઓને સવારે 10:30 કલાકે ઓફિસમાં હાજર થવું ફરજિયાત છે, જો કર્મચારી ત્રણ વખતથી વધુ 10:40 કલાકે પહોંચે છે તો તેમના પગાર કાપવામાં આવશે, અને સાથે સાંજે 06:10 કલાક પહેલાં ઓફિસ છોડવાની મનાઈ છે.
અમદાવાદમાંથી આવતી પૉઇન્ટ બસોની અનુકૂળતા માટે 10 મિનિટનો વધારો. મહિનામાં ત્રણ વખત મોડા આવનાર અને વહેલા જનાર કર્મચારીની અડધા દિવસની CL કપાશે.