Hero Super Splendor (ડ્રમ મોડલ) Flipkart પર ઉપલબ્ધ
Hero Super Splendor (ડ્રમ મોડલ) Flipkart પર રૂ. 80,248 (એક્સ-શોરૂમ) ના ભાવ સાથે ઉપલબ્ધ છે. આ સાથે, કેટલીક ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ ઉપલબ્ધ છે. જો તમે Flipkart Axis Bank Card દ્વારા પેમેન્ટ કરો છો, તો તમને 5% કેશબેક પણ મળી શકે છે.
Hero Super Splendor 125cc
- લંબાઈ: 2036 મીમી
- પહોળાઈ: 720 મીમી
- ઊંચાઈ: 798 મીમી
- વ્હીલબેસ: 1273 મીમી
- ગ્રાઉન્ડ ક્લીયરન્સ: 180 મીમી
- સીટ હાઈટ: 798 મીમી
- વજન: 122 કિગ્રા
વોરંટી અને ફ્યુઅલ ક્ષમતા
Hero MotoCorp આ મોટરસાઇકલ પર 5 વર્ષ અથવા 70,000 કિલોમીટર સુધીની વોરંટી આપે છે. બાઇકની ફ્યુઅલ ક્ષમતા 10 લીટરની છે. આ બાઇકમાં આગળ અને પાછળ બંને તરફ ડ્રમ બ્રેક્સ આપવામાં આવ્યા છે.
સસ્પેન્શન અને ફીચર્સ
Hero Super Splendorમાં આગળ ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળ ડ્યૂલ શૉક સસ્પેન્શન છે. આ બાઇકમાં હેલોજન હેડલેમ્પ અને ડિજિટલ એનાલોગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
ઇન્જિન અને પાવર
Hero Super Splendorમાં 124.7 સીસી, એર-કૂલ્ડ 4-સ્ટ્રોક ઇન્જિન છે, જે 10.7PS પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક સાથે 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યો છે.