
Maruti Suzuki Cars: હવે 6 લાખ સુધીની બજેટ કારમાં પણ 6 Airbags મળવા લાગ્યા છે. Maruti Suzuki અને Hyundai જેવી કંપનીઓ પોતાના બજેટ મોડલમાં પણ સેફ્ટી ફીચર્સમાં વધારો કરી રહી છે.
Maruti Suzuki Cars: હવે 6 લાખ સુધીની બજેટ કારમાં પણ 6 Airbags મળવા લાગ્યા છે. Maruti Suzuki અને Hyundai જેવી કંપનીઓ પોતાના બજેટ મોડલમાં પણ સેફ્ટી ફીચર્સમાં વધારો કરી રહી છે. જો તમારું બજેટ 6 લાખ સુધીનું છે, તો જાણો કે કઈ કાર તમને 6 Airbags સાથે મળી શકે છે.
Maruti Suzuki Celerio ને તાજેતરમાં અપડેટ કરવામાં આવી છે અને હવે તેના તમામ વેરિયન્ટમાં 6 Airbags મળી રહ્યાં છે.
Maruti Celerio ને ટક્કર આપતી Hyundai Grand i10 Nios પણ એક શક્તિશાળી વિકલ્પ છે.
જો તમારે બજેટમાં સૌથી વધુ સેફ્ટી જોઈએ તો Maruti Suzuki Celerio તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પરંતુ થોડી વધુ પ્રીમિયમ ફીચર્સ સાથે Hyundai Grand i10 Nios પણ એક સારી હેચબેક સાબિત થઈ શકે.