Coal India Limited ભરતી 2025: કુલ જગ્યા 434 - Gujjutak
◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા ◉ Jio Hotstar Record: મુકેશ અંબાણીના JioHotstarએ બનાવ્યો નવો રેકોર્ડ

Coal India Limited ભરતી 2025: કુલ જગ્યા 434

Coal India Limited ભરતી 2025: Coal India Limited (CIL) દ્વારા Management Trainee માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો, તો આ તમારા માટે સારો મોકો છે.

Author image Gujjutak
Coal India Limited ભરતી 2025

Coal India Limited (CIL) દ્વારા Management Trainee માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો, તો આ તમારા માટે સારો મોકો છે. આ ભરતી 434 જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઓનલાઇન અરજીઓ કરી શકે છે. ઉમેદવારોની પસંદગી Computer Based Test (CBT) દ્વારા કરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે. વધુ માહિતી માટે નીચેની વિગતો ધ્યાનપૂર્વક વાંચો અને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત જરૂર વાંચો.

Coal India Limited ભરતી 2025

સંસ્થાCoal India Limited
કુલ જગ્યાઓ434
પોસ્ટManagement Trainee
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ14-02-2025
સત્તાવાર વેબસાઇટwww.coalindia.in


કુલ જગ્યા | Total Vacancy

  • Community Development: 20
  • Environment: 28
  • Finance: 103
  • Legal: 18
  • Marketing & Sales: 25
  • Materials Management: 44
  • Personnel & HR: 97
  • Security: 31
  • Coal Preparation: 68

પોસ્ટ નામ | Post Name

  • Management Trainee (વિવિધ વિભાગો માટે)

શૈક્ષણિક લાયકાત | Educational Qualification

  • Community Development: સામાજિક વિકાસ અથવા સંબંધિત ક્ષેત્રમાં PG ડિગ્રી / ડિપ્લોમા (60% ગુણ સાથે)
  • Environment: એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં BE/B.Tech (60% ગુણ સાથે)
  • Finance: CA/ICWA
  • Legal: LLB (કાયદાની ડિગ્રી)
  • Marketing & Sales: માર્કેટિંગમાં MBA/PG ડિપ્લોમા (60% ગુણ સાથે)
  • Materials Management: ઈલેક્ટ્રિકલ/મેકેનિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech અને MBA/PG ડિપ્લોમા (60% ગુણ સાથે)
  • Personnel & HR: HR અથવા Industrial Relations માં PG ડિગ્રી / ડિપ્લોમા (60% ગુણ સાથે)
  • Security: કોઈપણ શાખામાં સ્નાતક (Bachelor’s Degree)
  • Coal Preparation: કેમિકલ/મિનરલ એન્જિનિયરિંગમાં BE/B.Tech/B.Sc (Engineering) (60% ગુણ સાથે)

ઉંમર મર્યાદા | Age Limit

  • General / EWS: 01-10-1994 થી 30-09-2006 વચ્ચે જન્મેલ
  • OBC: 01-10-1991 થી 30-09-2006 વચ્ચે જન્મેલ
  • SC / ST: 01-10-1989 થી 30-09-2006 વચ્ચે જન્મેલ

અરજી ફી | Application Fee

  • General / OBC / EWS: ₹1180/-
  • SC / ST / PwD: કોઈ ફી નહીં

પસંદગી પ્રક્રિયા | Selection Process

ઉમેદવારની પસંદગી Computer Based Test (CBT) દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.

પગાર | Salary

ચૂંટાયેલા ઉમેદવારોને E-2 ગ્રેડ મુજબ સારા પગારધોરણ સાથે અન્ય ભથ્થાઓ મળશે.

અરજી કેવી રીતે કરવી? | How to Apply?

  • સત્તાવાર વેબસાઇટ coalindia.in પર જાઓ.
  • Careers વિભાગમાં જઇને Management Trainee Recruitment 2025 પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન કરો અને તમારા આધારભૂત દસ્તાવેજો અપલોડ કરો.
  • ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
  • પ્રિન્ટઆઉટ કાઢો જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે.

Important Links

સત્તાવાર જાહેરાત PDFClick Here
અરજી માટે સત્તાવાર વેબસાઇટClick Here

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News