મચ્છુ-2 ડેમના દરવાજા રિપેર માટે ડેમ ખાલી કરવામાં આવશે

મચ્છુ-2 ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે, ડેમ 12 મે 2024 થી 15 મે 2024 સુધી ખાલી કરવામાં આવશે.

Author image Aakriti

મોરબી, ગુજરાત: મોરબી જીલ્લાના જોધપુર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 12મી મે થી 15મી મે, 2024 દરમિયાન સમારકામ માટે ખાલી કરવામાં આવશે.

મોરબી તાલુકો: જોધપુર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુનાગઢ , અમરનગર, મોરબી શહેર, રવાપર નદી, અને વેજેપુર.

માળીયા તાલુકો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રાગઢ, ફતેપુર, સોનગઢ, માળીયા (MI), રસંગપર અને ફાટસર.


જાહેર ચેતવણી

આ સમય દરમિયાન, લોકોને મોરબી શહેરમાં મયુર બ્રિજ પાસેના પુલનો અને ડાઉનસ્ટ્રીમના ગામડાઓમાં કોઝવેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

નોંધ

આ માહિતી 10 મે, 2024 ના રોજ અપડેટ કરવામાં આવી છે. કૃપા કરીને સત્તાવાર અપડેટ્સ માટે તમારા સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર