આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ પેટા હિસાબનીશ, સબ ઓડિટર, હિસાબનીશ અને ઓડિટરની પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા જાહેરાત ક્રમાંક 225-202324ની પરીક્ષાની તારીખ જાહેર. જેની કુલ 266 જગ્યાઑ માટે 18 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ લેવામાં આવશે.
પરીક્ષાનો કોલ-લેટર આ રીતે કરો ડાઉનલોડ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા કોલ-લેટર ડાઉનલોડ અંગેની સૂચના માટે મંડળની ઓફિસિયલ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in ની મુલાકાત સામય સાર લેતી રહેવા જણાવામાં આવે છે.