Ganpat university recruitment 2024: એન્જિનિયરિંગ, નર્સિંગ, ફાર્માસી, ફિઝિયોથેરાપી, કમ્પ્યુટર એપ્લિકેશન જેવી કુલ 12 પોસ્ટ માટે ભરતી - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Ganpat university recruitment 2024: એન્જિનિયરિંગ, નર્સિંગ, ફાર્માસી, ફિઝિયોથેરાપી, કમ્પ્યુટર એપ્લિકેશન જેવી કુલ 12 પોસ્ટ માટે ભરતી

Ganpat university recruitment 2024: ગણપત યુનિવર્સિટીમાં નોકરી માટે સારા મૌકા, વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત

Author image Aakriti

મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક છે. ગણપત યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં ડેપ્યુટી વાઈસ ચાન્સેલરથી લઈને ટ્યુટર સુધીની જગ્યાઓ છે.

Ganpat university recruitment 2024

વસ્તુવિગતો
સંસ્થાગણપત યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
ભરતી જાહેર થયાની તારીખ19 જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર
અરજી કરવાના સ્થળwww.guni.ac.in

ભરતીની જગ્યાઓ

ગણપત યુનિવર્સિટીએ અનેક વિભાગો માટે વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે:

  • એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
  • મરિટાઈમ સ્ટડિઝ
  • મેનેજમેન્ટ સ્ટડિઝ
  • કમ્પ્યુટર એપ્લિકેશન
  • આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન
  • સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમાનિટિઝ
  • ફાર્માસી
  • નર્સિંગ
  • ફિઝિયોથેરાપી
  • સાયન્સ
  • એગ્રિકલ્ચર
  • સ્કિલ ડેવલોપમેન્ટ

શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા

વિશ્વવિદ્યાલયે દરેક પોસ્ટ માટે અલગ-અલગ લાયકાત નક્કી કરી છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો જે ની લિન્ક નીચે આપેલ છે.


Ganapat University Recruitment 2024 Official Notification PDF Download

કેવી રીતે અરજી કરવી

  • ગણપત યુનિવર્સિટી ની વેબસાઈટ www.guni.ac.in પર જાઓ.
  • "કરિયર" ઓપ્શન પર ક્લિક કરો.
  • જે પોસ્ટ માટે અરજી કરવી છે તે પસંદ કરો.
  • આપેલી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • અરજી કર્યા પછી તેનું પ્રિન્ટ આઉટ કાઢો.

અરજી કરતા પહેલા નોટિફિકેશન ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News