
today gold silver rate 17-09-2024: છેલ્લા ઘણા દીવસો પછી આજે સોના ચાંદીના ભાવમાં ઘટાળો જોવા મળ્યો છે.
today gold silver rate 17-09-2024: છેલ્લા ઘણા દીવસો પછી આજે સોના ચાંદીના ભાવમાં ઘટાળો જોવા મળ્યો છે. આજે મળતી કોમોડિટી માર્કેટ (MCX) અને ઇન્ડિયન બુલિયન માર્કેટ બંનેમાં સોનાના ભાવમાં ઘટાળો જોવા મળ્યો. MCX પર 17 સપ્ટેમ્બર એ 10 ગ્રામ સોનાનો ભાવ 73,276 રૂપિયા હતો જે છેલ્લા દિવસોની સરખામણીએ 226 રૂપિયા ઓછો છે.
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાળો જોવા મળ્યો છે, MCX પર પાછલા દિવસની સરખામણીએ ચાંદીના ભાવમાં 200 રૂપિયાના ઘટાળા સાથે 89,383 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ ઉપરાંત સરફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાળો જોવા મળ્યો છે.
MCX GOLD Rate | ₹73,276 | પ્રતિ 10 ગ્રામ |
MCX Silver Rate | ₹89,383 | પ્રતિ કિલો |
ઇન્ડિયન બુલિયન માર્કેટમાં સોનું | ₹73,276 | પ્રતિ 10 ગ્રામ |
ઇન્ડિયન બુલિયન માર્કેટમાં ચાંદી | ₹87,537 | પ્રતિ કિલો |
છેલ્લા ૧૦ દિવસમાં સોનાના ભાવમાં 1,652 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 6,626 રૂપિયાનો વધારો જોવામળ્યો છે.
source: vtvgujarati