
GPSC Recruitment 2024: ર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 172 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 172 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3 પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જેલરથી લઈને ચીફ ફાયર ઓફિસરની જગ્યાનો સમાવેશ થાય છે.
GPSC Recruitment 2024 અંતર્ગત કુલ 17 અલગ-અલગ પોસ્ટ માટે 172 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂરિયાતો અલગ-અલગ છે.
ભરતી માટેની સંપૂર્ણ વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અને અરજી કરવાની વિધિ અંગેની માહિતી માટે GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન વાંચો.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વિશાળ તક છે. આ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને જરૂરી માહિતી મેળવીને યોગ્ય રીતે અરજી કરો.