
Revenue Department 31 Officers Transfer: રાજ્યમાં વિભાગીય બદલીઓ અને બઢતીની પ્રક્રિયા સતત ચાલુ છે. મહેસુલ વિભાગે તાજેતરમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ 1ના 31 અધિકારીઓની નવે બદલી કરી છે. આ બદલી જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં વિવિધ અધિકારીઓને નવા સ્થળો પર નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યમાં વિભાગીય બદલીઓ અને બઢતીની પ્રક્રિયા સતત ચાલુ છે. મહેસુલ વિભાગે તાજેતરમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ 1ના 31 અધિકારીઓની નવે બદલી કરી છે. આ બદલી જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં વિવિધ અધિકારીઓને નવા સ્થળો પર નિમણૂક કરવામાં આવી છે.
સાથે સાથે, 3 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. મામલતદાર વર્ગ-2 સંવર્ગના આ અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1માં બઢતી આપવામાં આવી છે. આ પ્રક્રિયા રાજ્યમાં વહીવટના સુચિત વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવી છે.