ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજ ભરતી 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કુલ 212 પોસ્ટ્સ માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે લૉની ડિગ્રી ધરાવતા હો અને સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો આ તમારું સ્વપ્ન સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે. ઇચ્છુક ઉમેદવારો 1 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
ગુજરાત સીવિલ જજ ભરતી 2025
સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
---|---|
કુલ ખાલી જગ્યા | 212 |
અરજીની છેલ્લી તારીખ | 1 માર્ચ 2025 |
સત્તાવાર વેબસાઈટ | gujarathighcourt.nic.in |
કુલ જગ્યા
- 212
પોસ્ટનું નામ
- સિવિલ જજ
શૈક્ષણિક લાયકાત
ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે અરજી કરવા, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી હોવી જરૂરી છે. ઉપરાંત, ગુજરાતી ભાષા પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરેલો હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
- જનરલ કેટેગરી : 35 વર્ષ
- SC/ST/OBC/EWS: 38 વર્ષ
અરજી ફી
- જનરલ કેટેગરી : ₹2000
- SC/ST/OBC/EWS/વિકલાંગ ઉમેદવારો: ₹1000
સિલેક્શન પ્રોસેસ
- પ્રાથમિક પરીક્ષા – 23 માર્ચ 2025
- મુખ્ય પરીક્ષા – 15 જૂન 2025
- ઈન્ટરવ્યૂ
પગાર ધોરણ
- ₹77,840 – ₹1,36,520 પ્રતિ મહિને
અરજી કેવી રીતે કરશો?
- સત્તાવાર વેબસાઈટ gujarathighcourt.nic.in પર જાઓ.
- Recruitment વિભાગમાં જઇને Civil Judge Recruitment 2025 લિંક પર ક્લિક કરો.
- ન્યુ રજીસ્ટ્રેશન કરો અને જરૂરી વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ લો.
મહત્વપૂર્ણ લિંક્સ
વિગત | લિંક |
---|---|
સત્તાવાર જાહેરાત (PDF) | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટેની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નોંધ: આ ભરતીની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લો. આજે જ અરજી કરો!