
Gujarat vidyapith recruitment 2024: શૈક્ષણિક ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ કેમ્પસમાં 117 શૈક્ષણિક અને વહીવટી પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર થયું છે.
શૈક્ષણિક ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ કેમ્પસમાં 117 શૈક્ષણિક અને વહીવટી પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર થયું છે. ઉમેદવારો ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીના પદો માટે અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 18 જૂન 2024 છે અને અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.
વિષય | ખાલી જગ્યા |
---|---|
અંગ્રેજી | 2 |
સમાજશાસ્ત્ર | 1 |
લાઇબ્રેરી અને ઇન્ફ. સાયન્સ | 1 |
શારીરિક શિક્ષણ | 2 |
સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન | 1 |
મેથેમેટિક્સ | 1 |
ફૂડ એન્ડ ન્યુટ્રીશન | 1 |
કમ્પ્યુટર વિજ્ઞાન | 2 |
યોગ | 1 |
વહીવટી જગ્યા | ખાલી જગ્યા |
---|---|
નાયબ કુલસચિવ | 1 |
મદદનીશ કુલસચિવ | 3 |
મ્યુઝિક ક્યુરેટર | 1 |
મ્યુઝિયમ કો-ઓર્ડિનેટર | 1 |
મદદનીશ ઈજનેર | 4 |
સંશોધન અધિકારી | 5 |
યુનિવર્સિટી ઈજનેર | 1 |
અંગત સચિવ | 2 |
અંગત મદદનીશ | 2 |
મદદનીશ આર્કાઇવિસ્ટ | 1 |
કન્ઝર્વેશનિષ્ટ | 1 |
તકનીકી મદદનીશ | 1 |
ક્રાફ્ટ આસિસ્ટન્ટ | 3 |
પ્રૂફ રીડર | 1 |
ગૃહપતિ-ગૃહમાતા | 8 |
રિસેપ્શનિસ્ટ | 2 |
નિમ્ન શ્રેણી કારકુન | 19 |
ડ્રાઇવર | 2 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 33 |
ગ્રાઉન્ડ મેન | 4 |
ચોકીદાર | 11 |
Gujarat Vidhyapeeth Recruiemtn 2024 Official Notification PDF Download
વધુ માહિતી માટે, ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લો. આ મહાન તક તમારા શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રમાં કરિયર માટે અજમાવો.