મર્ડર પહેલા હિમાની નરવાલનો ડાન્સિંગ વીડિયો સામે આવ્યો
Himani Narwal video હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. Congress Youth Leader હિમાની નરવાલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ટ્રેન્ડિંગ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. તે વીડિયોમાં ખૂબ જ ખુશ જોવા મળે છે, પરંતુ કોઈને ખબર નહોતી કે આ જ આખરી ક્ષણો હશે.
સૂટકેસમાં મળી મૃતદેહ, બોયફ્રેન્ડે કરી હત્યાની કબૂલાત
Himani Narwal Murder news મુજબ, હિમાની નરવાલની લાશ Rohtakના Sampla Railway Station પાસે વાદળી રંગના સૂટકેસમાં મળી આવી હતી. પોલીસે આ કેસમાં હિમાનીના બોયફ્રેન્ડ Sachinની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સચિન પહેલેથી જ પરણિત હતો અને બે બાળકોનો પિતા હતો. હિમાની તેને સતત blackmail કરતી હતી, જેના કારણે સચિને હત્યા કરી નાખી.
🚨 Haryana Police arrest suspect in Himani Narwal's murder
— Swarajya (@SwarajyaMag) March 3, 2025
🕵️♂️ SIT formed to investigate the case
🕊️ Family demands justice before cremation.https://t.co/RGELG7S0yW
ગળું ભીંસીને મોતને ઘાટ ઉતારી
પોલીસ તપાસમાં ખુલ્યું કે સચિન mobile charger થી હિમાનીને ગળું ભીંસીને મારી નાખી. ત્યાર બાદ તેના મૃતદેહને suitcase માં ભરીને ફેંકી દીધો. સચિને કબૂલાત કરી છે કે હિમાની તેના સાથે ફિઝિકલ રિલેશનમાં આવી ગઈ હતી અને ત્યાર બાદ તેને intimate videos દ્વારા ધમકી આપતી હતી.
મૃત્યુપૂર્વે મહાકુંભમાં પવિત્ર સ્નાન
હિમાની નરવાલે મૃત્યુ પહેલા Prayagraj Mahakumbhમાં માતા સાથે પવિત્ર Ganga Snan કર્યું હતું. તે વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.
આ Himani Narwal Murder caseએ રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ વધુ તેજ કરી છે.
Himani Narwal video Himani Narwal Murder Congress Youth Leader Himani Narwal Himani Narwal Murder news Himani Narwal Murder case