malaika arora: બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો દરરોજ વાયરલ થાય છે. તાજેતરમાં, મલાઇકા અરોરાએ ફરીથી ઇન્સ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે ચાહકોમાં ખુબ ચર્ચામાં છે.
આ વાયરલ થયેલી તસવીરોમાં મલાઇકા ક્યારેક બોલ્ડ અંદાજમાં દેખાય છે તો ક્યારેક તે તેની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ ફોટોઝ પર ચાહકો અર્જુન કપૂરનું નામ લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મલાઇકા અરોરાની આ ગ્લેમરસ સ્ટાઇલ ચાહકોને ખુબ પસંદ આવી છે અને તેની ખુલ્લા વાળોએ તેની સુંદરતામાં વધુ વધારો કર્યો છે. મલાઇકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
મલાઇકા અરોરા તાજેતરમાં પોતાના વેકેશનની મજા લેતી જોવા મળી, જેમાં તે ફૂડ એન્જોય કરતી અને તેની ગર્લ ગેંગ સાથે સારી પળો વિતાવતી નજર આવે છે.
મલાઇકા અને તેના મિત્રો સાથેની આ મજેદાર પળો અને તસ્વીરો સોસિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.
અરજીન કપૂર સાથેના બ્રેકઅપના સમાચારને કારણે મલાઇકા છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. તેમ છતાં, બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.