મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ

Mahisagar News: મહિસાગર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પતિને તેની પત્નીએ કરડતા તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો.

Author image Gujjutak

મહિસાગર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પતિને તેની પત્નીએ કરડતા તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો.

વિચિત્ર કિસ્સો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિસાગરના વીરપુર ગામમાં એક પતિને પત્નીએ કરડતા એ હોસ્પિટલ પહોંચ્યો. સરકારી હોસ્પિટલના કેસ પેપરમાં 'બૈરું કરડ્યા'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પછી ડોક્ટરે પતિને દવા આપી.

ડોક્ટરની દવા

આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, કેમ કે ડોક્ટરે પતિને તપાસીને ઇન્જેક્શન અને દવાઓ આપી. ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા લખી હોવાના સમાચાર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

હોસ્પિટલનું કેસ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ આ ઘટના અંગે રસપ્રદ ચર્ચા કરી. આ કિસ્સો લોકોને હસવા મજબૂર કરી રહ્યો છે, પરંતુ GujjuTak આ કેસ પેપરની પુષ્ટિ કરી શક્યું નથી.


પોલીસે ફરિયાદ નોંધાવાઈ નથી

આ ઘટનાને લઈ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી, પરંતુ સરકારી હોસ્પિટલનું વાયલ કાગળ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

મહિસાગરમાં થયેલી આ અણનમ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા જગાવી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News