ICAI Recruitment 2024: ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI)માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સોનુ સદાવક છે. જો તમે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગો છો, તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચો.
ICAIમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે શ્રેષ્ઠ તક છે. ICAIએ હ્યુમન રિસોર્સ બ્રાન્ચ, સુપરવાઈઝર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ડેપ્યુટી કર્મચારીઓની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.org પર ઓનલાઇન અરજી કરી શકે છે.
ICAIમાં ઘણી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. ઉમેદવારો 31 મે પહેલાં અરજી કરી શકે છે. જો તમે ICAIમાં નોકરી કરવા માંગો છો, તો નીચેની માહિતી વાંચો.
ICAIમાં આ જગ્યાઓ પર ભરતી
- હ્યુમન રિસોર્સ બ્રાન્ચ
- સુપરવાઇઝર
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ
ICAIમાં નોકરી મેળવવા જરૂરી લાયકાત
- હ્યુમન રિસોર્સ બ્રાન્ચ: લૉમાં ગ્રેજ્યુએટની ડિગ્રી.
- બ્રાન્ચ સુપરવાઇઝર: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાનમાંથી લૉની ડિગ્રી.
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: ધોરણ 12મું પાસ હોવું જોઈએ.
ICAIમાં નોકરી મેળવવા જરૂરી વય મર્યાદા
- હ્યુમન રિસોર્સ બ્રાન્ચ: વધુમાં વધુ ઉંમર 50 વર્ષ.
- બ્રાન્ચ સુપરવાઇઝર: વધુમાં વધુ ઉંમર 35 વર્ષ.
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: વધુમાં વધુ ઉંમર 35 વર્ષ.
ICAI Recruitment 2024 માટે અરજી કરવાની લિંક
ICAI Recruitment 2024 Notification
અન્ય માહિતી
લાયક ઉમેદવારો માત્ર ICAIની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.