
India Post GDS 4th Merit List 2024: ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2024 માટે ચોથું મેરીટ લીસ્ટ જાહેર કર્યું છે.
ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2024 માટે ચોથું મેરીટ લીસ્ટ જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ ભરતી માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેઓ માટે આ મહત્વના સમાચાર છે. અગાઉ કુલ ત્રણ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, અને હવે ચોથું મેરીટ લીસ્ટ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ યાદી ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન જોઈ શકાશે.
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | ભારતીય પોસ્ટ વિભાગ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક (GDS) |
તારીખ | 12 નવેમ્બર, 2024 |
મેરીટ લીસ્ટ ચેક કરવાની રીત | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે આ મહત્વનો તબક્કો છે. તમામ અપડેટ્સ અને લિસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઈટને નિયમિત રીતે જોતાં રહો.
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
મેરીટ લીસ્ટ જોવા | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |