India Post GDS Recruitment 2025
સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ (India Post) |
---|---|
કુલ જગ્યાઓ | 21,413 |
અરજીની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
કુલ જગ્યાઓ
- 21,413 પોસ્ટ
પોસ્ટનું નામ
- ગ્રામીણ ડાક સેવક (GDS)
શૈક્ષણિક લાયકાત
- અરજદારોએ કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
- ઉમેદવારને આરક્ષણ મુજબ સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
- કમ્પ્યુટર અને સાયકલ ચલાવવાની જાણકારી હોય તો પ્રાથમિકતા મળશે.
વય મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 40 વર્ષ
- SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, અને દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ મળશે.
અરજી ફી
- સામાન્ય/OBC/EWS: ₹100
- SC/ST/દિવ્યાંગ/મહિલા ઉમેદવારો: મફત
સિલેક્શન પ્રોસેસ
- ધોરણ 10ના ગુણના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
- કોઈ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ નહીં લેવાય.
પગાર
- Branch Post Master (BPM): ₹12,000 – ₹29,380 પ્રતિ મહિનો
- Assistant Branch Post Master (ABPM)/Dak Sevak: ₹10,000 – ₹24,470 પ્રતિ મહિનો
અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in ખોલો.
- Registration વિભાગમાં જઈને તમારું નામ અને વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી પેમેન્ટ કરો (જો લાગુ પડતું હોય તો).
- ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ આઉટ લઇ લો.
Important Links
સત્તાવાર જાહેરાત (Notification PDF) | Click Here |
---|---|
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ | Click Here |
નોંધ: આ ભરતી માટે કોઈ પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અથવા ઇન્ટરવ્યુ નથી, માટે જલ્દી અરજી કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો અન્ય સરકારી નોકરીની તૈયારી કરી રહેલા મિત્રો સાથે શેર કરો.