ક્રિકેટના પ્રેમીઓ માટે ગુડ ન્યુઝ! Ipl ની મેચ જોવા માટેની ચૂકવવા પડે રૂપિયા, આ રીતે જુઓ ફ્રીમાં ipl ના તમામ મેચ

IPLની 17મી સીઝન ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે. તેવામાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. હવે ipl ની મેચ જોવા માટે કોઈ સબસ્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ipl મેચ નું સ્ટ્રીમિંગના રાઇડ્સ જીઓ પાસે છે.

Author image Gujjutak

Ipl ના તમામ મેચ તમારા સ્માર્ટફોનમાં લાઈવ જોવા માટે જીઓ સિનેમા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તથા જીઓ સિનેમા પોર્ટલ પર પણ લાઈવ મેચ નિહાળી શકો છો.

Ipl ની તમામ મેચો ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જીઓ સિનેમા એપ્લિકેશન તથા પોર્ટલ વડે જોઈ શકે છે.

અહીં ખાસ તમે જણાવી દઈએ કે ipl ના તમામ મેચ જોવા માટે તમારી પાસે jio નું સીમકાર્ડ હોવું જરૂરી નથી. જો તમારી પાસે અન્ય ટેલિકોમ ઓપરેટર નો ઉપયોગ કરતા હોય તો પણ તમે જીઓ સિનેમામાં રજીસ્ટર કરી મેચ નિહાળી શકો છો.

આપેલા તમામ આઇપીએલ મેચનો સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થતું હતું. પરંતુ ગયા વર્ષથી જીઓ સિનેમાએ આઇપીએલ મેચ ટ્રિમીંગ રાઇટ્સ ખરીદ્યા હતા અને આ વર્ષે પણ જીઓ સિનેમા એ જ રાઈટ્સ ખરીદ્યા છે.

Hotstar એ સબસ્ક્રિપ્શન બેઝ પર સ્ટ્રીમિંગ કરતું હતું માટે જે લોકોને ipl ની મેચ લાઇવ જોવી હોય તેમને સબસ્ક્રાઇબ લેવું પડતું હતું. પરંતુ જીઓ સિનેમા એપમાં ipl ના તમામ મેચ ફ્રીમાં જોઈ શકો છો. આ સાથે જ તેમાં ઘણા બધા ફીચર્સ પણ hotstar કરતાં વધારે છે. 

Jio સિનેમા એકના ફીચરની વાત કરીએ તો તેમાં તમારી અનુકૂળતાએ કેમેરા મોડ ચેન્જ કરી શકો છો, સાથે વીઆરએ હેડ સેટ નો ઉપયોગ કરી વર્ચ્યુઅલ મેચ પણ જોઈ શકો છો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર