JNVST 6th 9th Result: જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 6 અને 9માનું પરિણામ જાહેર, અહીં ચેક કરો - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

JNVST 6th 9th Result: જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 6 અને 9માનું પરિણામ જાહેર, અહીં ચેક કરો

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 અને 9નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ હવે તેમનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે.

Author image Gujjutak

જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. પરીક્ષા 4 નવેમ્બર અને 20 જાન્યુઆરીએ લેવામાં આવી હતી. પરિણામો 31 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા.

જવાહર નવોદય વિદ્યાલય સમિતિએ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ-6 અને ધોરણ-9 માટેની અરજી પ્રક્રિયા 19 જૂનથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કાની પરીક્ષા 4 નવેમ્બરે અને બીજા તબક્કાની પરીક્ષા 20 જાન્યુઆરીએ હતી. જેમનું પરિણામ 31 માર્ચે એટલે કે આજે આવ્યું છે.

શરૂઆતમાં માત્ર ધોરણ 6નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ ધોરણ 9નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ધોરણ 6 અને 9 બંનેના વિદ્યાર્થીઓ આપેલ લિંકનો ઉપયોગ કરીને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરવાની તક મળશે. તેમને હોસ્ટેલની સુવિધા પણ મળશે. પરિણામોમાં કટઓફનો સમાવેશ થશે અને તેના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

JNVST પરિણામ કેવી રીતે ચેક કરવું? 

  1. નીચે આપેલ સીધી લિંક પર ક્લિક કરો.
  2. તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  3. "Check Result" પર ક્લિક કરો.
  4. તમારું પરિણામ ડિસ્પેલ પર દેખાશે; તમે તેને સુરક્ષિત રાખવા માટે પ્રિંટ કરી શકો છો.

Click here to check JNVST result

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News