MPHW Bharti 2025: કચ્છ જીલ્લામાં MPHWની કુલ 13 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રીયા અને છેલ્લી તારીખ

MPHW Bharti 2025: કચ્છ જિલામાં 15માં નાણાપંચ અંતર્ગત વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની જગ્યા 11 માસના કરાર આધારીત ભરવા માટે આરોગ્ય સાથી પોર્ટલ પર જાહેરાત આપવામાં અવી છે. લાયકાત ધરાવાતા ઉમેદવારો તારીખ 24 સપ્ટેમ્બર 2025 સુધીમાં અરજી કરવાની રહેહ્શે. સૈક્ષનિક લાયકત, ઉમર મર્યાદા, પગાર, અરજી પ્રક્રિયા, વગેરે માહિતી નીચે વિગતવાર આપેલ છે.

MPHW Bharti 2025 Overview

વિભાગઆરોગ્ય વિભાગ
ભરતીનો પ્રકારકરાર આધારિત ભરતી
સ્થળગાંધીધામ, અંજાર, ભુજ અને માંડવી (કચ્છ)
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
અરજી કરવાનું પોર્ટલarogyasathi.gujarat.gov.in

MPHW Bharti 2025: Post, Education Qualtification, Salary, Last Date For Apply

જગ્યાનું નામ

  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

કુલ જગ્યા

  • 13

શૈક્ષણિક લાયકત

ઉમેદવારે ધોરણ 12 + 1 વર્ષનો MPHW બેઝિક કોર્સ અથવા ધોરણ 12 + સરકાર દ્વારા માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ પાસ કરેલું હોવું જોઈએ.

પગાર

  • 15,000/-
અરજી કરવાની છેલ્લી તારીખ24 સપ્ટેમ્બર 2025
સત્તાવાર નોટીફીકેશન PDFClick Here
અરજી કરવાની લીંકClick Here

ભરતી વિશે વધુ માહિતી સત્તાવાર નોતીફીકેશાનમાં આપેલ છે તે ચેક કરવું.