
SO Promotion and Transfer Order 2024: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અને આચારસંહિતા દૂર થયા પછી રાજ્યમાં ફરી બદલી અને બઢતીની પ્રક્રિયા શરૂ થઈ છે.
SO Promotion and Transfer Order 2024: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અને આચારસંહિતા દૂર થયા પછી રાજ્યમાં ફરી બદલી અને બઢતીની પ્રક્રિયા શરૂ થઈ છે. સચિવાલયમાં 19 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 31 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના પોલીસ વિભાગમાં પણ મોટા ફેરફારો થયા છે. ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. આ આદેશ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આપવામાં આવ્યા હતા.