MPHW અને FHW ફિક્સ-પે કર્મચારીઑને માટે મોટો ઝટકો, ફિક્સ પે કર્મચારીઑને સર્વેલન્સ પ્રોત્સાહન નહી મળે તે બાબતે સ્પષ્ટતા કરતાં કર્મચારીમા વિરોધનો માહોલ.
ગુજરાતના આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલે ની MPHW અને FHW ફિક્સ પે કર્મચારીઓને સર્વેલન્સની રુપિયા ૪૦૦૦ ની રકમ નહી મળે તે મામલે સ્પષ્ટતા કરવા કર્મચારીમા વિરોધનો માહોલ.
2022 માં થયેલ જાહેરાત પછી ડબલ્યુ અને એફ એસ ડબલ્યુ 4000 નું સર્વેન્સ પ્રોત્સાહન આપવાની જાહેરાત બાદ હવે આ પ્રોત્સાહનની રકમ ન ચૂકવવા નો નિર્ણય કરાયો છે. આ માહિતીને સ્પષ્ટતા ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ઓક્ટોબર માસ દરમિયાન વર્ગ ત્રણ અને વર્ગ-૪ ન કર્મચારીઓ માટે ઘણી સારી જાહેરાતો કરવામાં આવી છે. તેવામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા MPHW અને FHW માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે MPHW અને FHW ના ફિક્સ પે કર્મચારીઓને પ્રોત્સાહન નો લાભ નહીં મળે. ઋષિકેશ પટેલે આ બાબતે કરી સ્પષ્ટતા. 2022 માં MPHW અને FHW ને સર્વેલાન્સ પ્રોત્સાહન આપવાની કરાઈ હતી જાહેરાત.
આથી MPHW અને FHW ના ફિક્સ પે કર્મચારીઓને તો રૂપિયા 4000 નું સર્વેન્સ પ્રોત્સાહન નહીં આપવાનો નિર્ણય કરતા કર્મચારીઓ આક્રોશમાં છે. અત્યાર સુધી મળતી આ રકમ હવે બંધ કરવામાં આવતા કર્મચારીઓમાં વિરોધનો માહોલ.