રાજ્ય સરકારે Vehicle Registration Number Plate સંબંધિત એક મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી Vehicle Owner ને મોટી રાહત મળશે. હવે, જો તમે તમારું Old Vehicle વેચી રહ્યાં હો અથવા Scrap કરવા જઈ રહ્યાં હો, તો તમે તમારું Lucky Number retain કરી શકશો અને તેને New Vehicle પર લગાવી શકશો.
નવી ગાઈડલાઈન અનુસાર, જો કોઈ Car Owner કે Bike Owner પોતાનું જુનું Registration Number નવી Car અથવા Bike પર લગાવવા માંગે, તો તે શક્ય બનશે. જોકે, આ ફાયદો ફક્ત Same Category Vehicle માટે જ લાગુ પડશે, એટલે કે Two-Wheelerનો Number ફક્ત Two-Wheeler માટે અને Four-Wheelerનો Number ફક્ત Four-Wheeler માટે જ retain કરી શકાશે.
આ નિયમ હેઠળ, જો તમે Old Vehicleનું Registration Number retain કરવા માંગો, તો તમારે એ માટે RTO (Regional Transport Office) માં અરજી કરવી પડશે. ઉપરાંત, તમારે Old Vehicleનું Fitness Certificate અથવા Scrap Certificate રજૂ કરવું ફરજિયાત રહેશે. Scrap Certificate વગર Old Number retain નહીં કરી શકાય.
નવા નિયમ લાગુ થયા પછી, Vehicle Owner માટે VIP Number મેળવવાનો ખર્ચ ઓછો થશે. અગાઉ, Fancy Number Plate મેળવવા માટે વધારાના રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તમે ફક્ત Silver Category અથવા Gold Category ની નાની ફી ચૂકવીને. તમારા Old Number retain કરી શકશો. જો તમે તમારું જૂનું Vehicle વેચી રહ્યાં હો અને તમારે તમારું Lucky Number retain કરવું હોય, તો તમે એ આરટીઓ દ્વારા ફાળવાયેલા નમૂના મુજબ જ અરજી કરી શકશો. બીજી તરફ, જો માલિક પોતાનું જૂનું Registration Number retain કરે છે, તો New Buyer માટે New Vehicle Registration Number આરટીઓ દ્વારા જ ફાળવવામાં આવશે.
આ નવા નિયમથી Vehicle Owner માટે Registration Process વધુ સરળ બનશે અને મનપસંદ Lucky Number retain કરવા માટે હવે વધારાનો ખર્ચ નહીં થાય.
Vehicle Registration Number Plate Lucky Number retain Regional Transport Office RTO Scrap Certificate vehicle fitness certificate Fancy Number Plate New Vehicle Registration Number Gold Category Silver Category