વગર પરીક્ષાએ ભારતીય સેનામાં અધિકારી બનવાની તક, પગાર 85,000 રૂપિયા

Indian Army AFMS Recruitment 2024: ભારતીય સેનાના સશસ્ત્ર દળમાં તબીબી સેવા (AFMS) હેઠળ 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસરો (SSC-MO) માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Author image Chetna

ભારતીય સેનાના સશસ્ત્ર દળમાં તબીબી સેવા (AFMS) હેઠળ 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસરો (SSC-MO) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે 16 જુલાઈથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે.

Indian Army AFMS Recruitment 2024

ભરતીની જગ્યા
 • મેડિકલ ઓફિસરો (MO): 450
 • પુરુષ ઉમેદવાર: 338
 • મહિલા ઉમેદવાર: 112
 • શૈક્ષણિક લાયકાતએમબીબીએસ (MBBS) અથવા PG ડિગ્રી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવી જરૂરી છે.
  ઉમર મર્યાદા
 • MBBS ડિગ્રી ધરાવનાર ઉમેદવારો: વધુમાં વધુ 30 વર્ષ
 • PG ડિગ્રી ધરાવનાર ઉમેદવારો: વધુમાં વધુ 35 વર્ષ
 • અરજી ફી₹200, જે ઓનલાઇન ચૂકવવાની રહેશે.
  પગારપસંદગી થયેલા ઉમેદવારોને પ્રતિ મહિને ₹85,000 મળશે.
  પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને મેડિકલ ટેસ્ટના આધારે થશે.
  અરજી કેવી રીતે કરવીસત્તાવાર વેબસાઇટ amcsscentry.gov.in પર જઈને 16 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે.

  સેનામાં અધિકારી બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે. આ ભરતીની વિગતવાર માહિતી સેનાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

  Indian Army AFMS SSC MO Recruitment 2024 Official Notification PDF

  અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

  Join Now

  અમારા ટેલિગ્રામ મા જોડાવો

  Join Now
  સંબંધિત સમાચાર