Ram Navami Wishes In Gujarati 2024: રામ નવમી ની શુભેચ્છા, quotes, poster, banner, message, sms, Status In Gujarati

આ પોસ્ટમાં રામ નવમી નિમિતે અમે Ram Navami Wishes In Gujarati / રામ નવમી ની શુભેચ્છા જે તમારા મિત્રો, ગર્લફ્રેન્ડ્સ, સંબંધીઓને ram navami wishes in gujarati for whatsapp, Telegram, twitter, facebook, sharechat, જેવા અન્ય પ્લેટફોર્મ પર પણ મોકલી શકો છો.

Author image Gujjutak
Ram Navami Wishes In Gujarati

Happy Ram Navami 2024: રામ નવમી ભગવાન રામના જન્મની ઉજવણીનો તહેવાર છે. આ વર્ષે, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ ઉજવણી હોવાથી લોકોમાં વધારાની ઉત્તેજના છે. આ શુભ દિવસને ચિહ્નિત કરવા અને ખુશીઓ અને આશીર્વાદ ફેલાવવા માટે તમારા પ્રિયજનો અને મિત્રો સાથે વિશેષ સંદેશ શેર કરો.

Ram Navami Wishes In Gujarati


हमारे साथ श्री रघुनाथ तो,
किस बात की चिंता,
शरण में रख दिया जब माथ तो,
किस बात की चिंता ||
- ram navami ni shubhechha in gujarati

રામ નવમી ની શુભેચ્છા

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન,
હરણ ભવભય દારૂણમ્ન
વ કંજ લોચન કંજ મુખ કર,
કંજ પદ કંજારૂણમ
- રામ નવમી ની શુભેચ્છા

Happy Ram Navami 2024 Wishes in Gujarati

જેમના મનમાં શ્રીરામ છે,
ભાગ્યમાં તેમના વૈકુંઠ ધામ છે
તેમના ચરણોમાં જેમને
જીવન ન્યોછાવર કર્યું
સંસારમાં તેમનું કલ્યાણ છે
- રામનવમી ની હાર્દિક શુભકામના

Happy Ram Navami

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર