નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે NTEP હેઠળ નર્મદા જિલ્લામાં ખાલી પડેલ લેબોરેટરી ટેક્નિશિયન ની જગ્યા રોવા માટે તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ભરતી બહાર પાડેલ છે.
એન.ટી.ઈ.પી. પ્રોગ્રામ અંતર્ગતની લેબોરેટરી ટેક્નિશિયન ની જગ્યા માટે અરજી કરતાં ઉમેદવારો પાસે જરૂરી શિક્ષણ એક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી વિસ્તૃતમાં નીચે જણાવેલ છે.
NHM Lab Technician Vacancy 2024
સંસ્થા | જિલ્લા આરોગ્ય સોસાયટી, નર્મદ |
પ્રોગ્રામ | નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) / નેશનલ હેલ્થ મિશન (NHM) |
કુલ જગ્યા | 01 |
પોસ્ટનું નામ | લેબોરેટરી ટેક્નિશિયન |
ભરતી નો પ્રકાર | કોન્ટ્રાક્ટ બેઝ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01/01/2025 |
સત્તાવાર વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ની આ લેબોરેટરી ટેક્નિશિયન ની જગ્યા માટે અરજી કરતાં ઉમેદવારે ધોરણ 10+12 સાથે ડિપ્લોમા અથવા સર્ટિફાઇડ મેડિકલ લેબોરેટરી ટેકનીશીયન અને તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. અહીં તેમને શૈક્ષણિક લાયકાત ના આધારે પ્રાયોરિટી આપવામાં આવશે.
અનુભવ
NTEP પ્રોગ્રામમાં એક વર્ષનો અનુભવ તથા સ્પુટમ સ્મિયર માઈક્રોસ્કોપી
પગાર
આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને પ્રતિ મહિના ના 20,000/- રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.
NHM Lab Technician Bharti 2024 Official Notification PDF