
Community Health Officer Recruitment 2024 Gujarat: BAMS, GNM અને B.sc નર્સિંગ કરેલ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છ-ભુજ દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરેલ છે.
BAMS, GNM અને B.sc નર્સિંગ કરેલ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છ-ભુજ દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. આ ભરતી 11 માસના કરાર આધારીત છે જે ઉમેદવારોએ નોંધવું રહ્યું. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ arogyasathi.gujarat.gov.in પર જઇ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંસ્થા | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છ-ભુજ |
નોકરીનું સ્થળ | કચ્છ જિલ્લો |
કુલ જગ્યા | 16 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 જૂન 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | arogyasathi.gujarat.gov.in |
CHO Bharti 2024:શૈક્ષણિક લાયકાત
B.A.M.S/GNM/B.sc નર્સિંગ ની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થા માં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતી માં પ્રાથમિકતા આપવામાં આવશે) અથવા CCCH નો કોર્ષ 8 5 નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B sc નર્સિંગ ના કોર્ષ માં જુલાઈ -૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સિંગ/પોસ્ટ બેઝીક BSC નર્સિંગ ઉમેદવારો
CHO Bharti 2024: ઉમર મર્યાદા
40 વર્ષ થી વધુ નહીં. ઉમર અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતી આધારે ગણવામાં આવશે.
CHO Bharti 2024: પગાર
30000/- ફિક્સ + વધુમાં 10000/- સુધી પરફોર્મન્સ લીક ઇન્સેન્ટીવ
અરજી કરવાની છેલ્લી તારીખ