
ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામા એક સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા નું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયા માં જાહેર કરશે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામા એક સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા નું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયા માં જાહેર કરશે.
મીડિયા રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓની ઉત્તરવહી નું મૂલ્યાંકન ની કામગીરી પૂરી થઈ ગઈ છે, જેથી હવે આગામી અઠવાડિયામાં પરિણામો જાહેર કરી દેવામાં આવશે. એવું જાણવા મળી રહ્યું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં જ જાહેર થઈ શકે છે.
બોર્ડ | ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ |
કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 1428175 |
પરિણામ ક્યારે જાહેર થશે | મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં |
બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ | https://www.gseb.org/ |
પરિણામ ચેક કરવા | gseb.org |
આ પણ વાંચો: ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12 ના 1428175 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10 માં 892882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 423909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ધોરણ 12 સાયન્સમાં 111384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની આ પરીક્ષા ગુજરાતના16661 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થવાને લઈ ખૂબ જ આતુર છે અને રાહ જોઈએ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવ્યું હતું. પરંતુ આ વખતે જોવાનું રહેશે કે પરિણામ ગયા વર્ષ કરતાં સારું આવશે કે ખરાબ, વિદ્યાર્થીઓ તો પોતાના પરિણામ સારા આવશે જ તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો, પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ માં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેથી એવું અનુમાન લગાવી શકાય કે આ વર્ષે પણ પરિણામ સારું જ આવશે.
વધુ માહિતી માટે અમારી Gujjutak Digital Media WhatsApp Channel Follow કરો. જેથી બોર્ડની પરીક્ષાના પરિણામોની સચોટ માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ.