RMC Recruitment 2024: રાજકોટ મનપામાં ભરતી, જાણો લાયકાતથી લઈને પગારધોરણ સુધીની તમામ વિગતો

Rajkot Municipal Corporation Recruitment 2024: ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અને BE સિવિલ તથા BE મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.

Author image Gujjutak

Rajkot Municipal Corporation Recruitment 2024: ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અને BE સિવિલ તથા BE મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા 16 ટેકનિકલ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ્સમાં નાયબ કાર્યપાલક ઈજનેર, સહાયક એન્જીનીયર (સિવિલ અને મિકેનિકલ) અને એડિશનલ સહાયક એન્જીનીયર (સિવિલ) સહિતના પદો છે.

Rajkot Municipal Corporation Recruitment 2024

Total No. of Posts:

  • Add Assi Engineer Civil: 02 જગ્યા
  • Assistant Engineer Mech: 09 જગ્યા
  • Assistant Engineer Civil: 01 જગ્યા
  • Dy Ex Engineer Civil: 04 જગ્યા
  • કુલ જગ્યાઓ: 16

પોસ્ટ અને લાયકાત:

  1. નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)

    • લાયકાત: BE સિવિલ અને 5 વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સાથે 7 વર્ષનો અનુભવ
    • પગાર: 3 વર્ષ માટે રૂ.64,700/- ફિક્સ, પછી રૂ.53,100-1,67,800 (સાતમો પગાર પંચ)
    • વયમર્યાદા: 21 થી 35 વર્ષ
  2. સહાયક એન્જીનીયર (સિવિલ)

    • લાયકાત: BE સિવિલ
    • પગાર: 5 વર્ષ માટે રૂ.53,700/- ફિક્સ, પછી રૂ.44,900-1,42,400 (સાતમો પગાર પંચ)
    • વયમર્યાદા: 18 થી 35 વર્ષ
  3. સહાયક એન્જીનીયર (મિકેનિકલ)

    • લાયકાત: BE મિકેનિકલ
    • પગાર: 5 વર્ષ માટે રૂ.53,700/- ફિક્સ, પછી રૂ.44,900-1,42,400 (સાતમો પગાર પંચ)
    • વયમર્યાદા: 18 થી 35 વર્ષ
  4. એડિશનલ સહાયક એન્જીનીયર (સિવિલ)

    • લાયકાત: ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ
    • પગાર: 5 વર્ષ માટે રૂ.51,000/- ફિક્સ, પછી રૂ.39,900-1,26,600 (સાતમો પગાર પંચ)
    • વયમર્યાદા: 18 થી 33 વર્ષ

અરજી કરવાની તારીખો: 11 જૂન 2024 થી 25 જૂન 2024

અરજી કરવા માટેની લિંક: અરજી કરવા માટે અહીં ક્લિક કરો

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર