Shanaya Kapoor video: શનાયા કપૂર બની Oops મોમેન્ટનો શિકાર, સ્ટેજ પર બ્લાઉઝ ની પટ્ટી તૂટી! જુઓ વિડિયો

Shanaya Kapoor handled the oops moment

શનાયા કપૂર ઉપ્સ મોમેન્ટનો શિકાર બની, સ્ટેજ પર શનાયા કપૂરના બ્લાઉઝ ની પટ્ટી ટુટી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં શનાયા કપૂર પીળા કલરની સાડીમાં જોવા મળી રહી છે. આ પીળા રંગની સાડીમાં તે એટલી સુંદર લાગે છે કે તેના ચહેરા પરથી નજર હટાવી મુશ્કેલ હતી. ત્યાં તો અભિનેત્રી સાથે એવું કંઈક બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચી ગઈ. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. 


shanaya kapoor oops moment