Lok sabha Election 2024: રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ 60 ટકા મતદાન

Loksabha Election 2024: સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 51 ટકા જેટલું મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

Author image Gujjutak

સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 51 ટકા મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, અને અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. રાજકીય પક્ષો મતદારોની ભાગીદારી વધારવા માટે છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, મતદાન પૂરું થવામાં માત્ર 30 મિનિટ જ બાકી છે. સાંજે છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો આવી પહોંચતા મતદાન મથકો પર ફરી લાઈનો લાગી છે.

5 વાગ્યા સુધીમાં લોકસભાની 25 બેઠક પર સરેરાશ 51 ટકા મતદાન થયું

બેઠકનું નામ
વોટિંગની ટકાવારી
રાજકોટ
49.88%
સુરેન્દ્રનગર
47.93
સાબરકાંઠા
53.44
પોરબંદર
40
વડોદરા
50
પાટણ
47.74
વલસાડ
60
દાહોદ
49.95
પંચમહાલ
49
ગાંધીનગર
50
નવસારી
50
જામનગર
44.51
મહેસાણા
50.20
જુનાગઢ
48.47
ખેડા
49.11
છોટાઉદેપુર
57.20
કચ્છ
43.18
અમદાવાદ પૂર્વ
46
અમદાવાદ પશ્ચિમ
44.03
ભરુચ
59
બારડોલી
57.90
ભાવનગર
42.35
બનાસકાંઠા
58.74
આણંદ
53
અમરેલી
41


અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર