સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાનની ટકાવારી વેબસાઈટ પર અપલોડ કરવા માટે સુચના આપવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીના આંકડા તેની વેબસાઇટ પર અપલોડ કરવા અંગે ચૂંટણી પંચને કોઈપણ સૂચના આપવાનો ઇનકાર કર્યો છે.

Author image Aakriti

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીના આંકડા તેની વેબસાઇટ પર અપલોડ કરવા અંગે ચૂંટણી પંચને કોઈપણ સૂચના આપવાનો ઇનકાર કર્યો છે.

અધૂરી પ્રક્રિયાને કારણે મુશ્કેલી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને બે તબક્કા બાકી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચ માટે વોટિંગ ટકાવારીના આંકડા વેબસાઈટ પર અપલોડ કરવાનું મુશ્કેલ છે.

ADRની અરજી ફગાવાઈ

કોર્ટે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કાના મતદાનના 48 કલાકની અંદર મતદાન મથક મુજબના આંકડા અપલોડ કરવાની સૂચના આપવાની માંગ કરી હતી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર