ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે વધુ ચાર્જ, જો આટલાથી વધુ પૈસા ટ્રાન્સફર કરશો તો લાગશે ચાર્જ

હવે તો હદ થઇ! હવે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર જે ચાર્જ લેવામાં આવતો તેમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. આ ચાર્જ IMPS મારફત પૈસા ઓનલાઈન ટ્રાન્સફર (Online money transfer) કરવા પર જ વસુલવામાં અવાશે. આ ચાર્જ દેશની મોટાભાગની સરકારી અને ખાનગી બેંકો બસુલ કરશે જેમાં SBI, PNB અને HDFC બેંક સામેલ છે. આ નવા ફેરફારો ૧૫ ઓગસ્ટ થી અમલમાં આવશે.

SBI New IMPS Transaction Charge

Transfer MoneyCharge
5,000Nil (0)
25,000 to 1 lakh ₹2 + GST
1 lakh to 2 lakh₹6 + GST
2 lakh to 5 lakh₹10 + GST

Canara Bank New IMPS Transaction Charge

Transfer MoneyCharge
Under 1,000Nil (0)
1,000 to 10,000₹3 + GST
10,000 to 25,000₹5 + GST
25,000 to 1,00,000₹8 + GST
1,00,000 to 2,00,000₹15 + GST
2,00,000 to 5,00,000₹20 + GST

Punjab National Bank New IMPS Transaction Charge

Transfer MoneyCharge
Under 1,000Nil (0)
1,001 to 1,00,000Branch Transaction ₹6 + GST, Online Transaction ₹5 + GST
1,00,000 or moreBranch Transaction ₹12 + GST, Online Transaction ₹10 + GST

HDFC Bank New IMPS Transaction Charge

Transfer MoneyGeneral CustomersSenior Citizens
Under 1,000₹2.5₹2.25
1,000 to 1,00,000₹5₹4.5
1,00,000 or more₹15₹13.5

HDFC બેંકમાં ગોલ્ડ અને પ્લેટીનમ કસ્ટમરોને કોઈ સર્વિસ ચાર્જ ચૂકવવો નહિ પડે.

IMPS શું છે?

IMPS એટલે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ આ સર્વિસ રીઅલ ટાઈમ પેમેન્ટ સર્વિસ છે જે 24 કલાક અવેલેબલ હોય છે આ સર્વિસને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્રારા ચલાવવામાં આવે છે. આ સર્વિસની મદદથી ગ્રાહકો 24/7 ચાલુ હોય છે જેથી ગ્રાહક ગમેત્યારે પૈસા મોકલી શકે છે.