
શિક્ષકોની ભરતી માટે મહત્વની અપડેટ આવી છે. Vidyasahayak Merit માટે તારીખો જાહેર, જિલ્લાની પસંદગી માટેનો સમય પણ નક્કી.
વિદ્યાસહાયક ભરતી ને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ધોરણ 1 થી 5 ફાઇનલ મેરીટ લીસ્ટ લીસ્ટ 17 મે નારોજ જાહેર થશે અને 22 મે એ જિલ્લા પસંદડી શરૂ થશે. જ્યારે ધોરણ 6 થી 8નું ફાઇનલ મેરીટ લિસ્ટ 30 જૂનએ આવશે.
આવખાતે દિવ્યાંગો માટે ખાસ મેરીટ બહાર પાડવામાં આવશે જે 5 મી ના રોજ જાહેર કરાશે અને 10 મે એ જિલ્લા પસંદગી થશે.