IND vs PAK: ટીવી રિચાર્જ કે મોબાઇલ સબ્સક્રિપ્શન વિના ભારત-પાકિસ્તાનની લાઈવ મેચ જોવી છે? જાણો કેવી રીતે - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

IND vs PAK: ટીવી રિચાર્જ કે મોબાઇલ સબ્સક્રિપ્શન વિના ભારત-પાકિસ્તાનની લાઈવ મેચ જોવી છે? જાણો કેવી રીતે

IND vs PAK Live Streaming: T20 વર્લ્ડ કપ 2024નો અત્યંત પ્રતીક્ષિત મહામુકાબલો આવતી કાલે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Author image Gujjutak

IND vs PAK Live Streaming: T20 વર્લ્ડ કપ 2024નો અત્યંત પ્રતીક્ષિત મહામુકાબલો આવતી કાલે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. કેટલાય સમયથી ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મેચ કઈ રીતે અને ક્યાં જોઈ શકાય?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટી20 વર્લ્ડ કપની મેચ Star Sports Network પર ટીવીમાં લાઈવ જોઈ શકાશે.

મોબાઈલ લાઈવ સ્ટ્રીમિંગ

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar પર 'Free'માં ઉપલબ્ધ રહેશે. જો કે, આ સેવા ફક્ત મોબાઈલ યુઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે.

ટૂર્નામેન્ટમાં ટીમોનું પ્રદર્શન

ભારત અને પાકિસ્તાન T20 World Cup 2024માં પોતાની બીજી મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. બીજી બાજુ, પાકિસ્તાને તેની પહેલી મેચમાં યજમાન અમેરિકા સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સંભવિત ટીમો

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર જમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News