પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19 માં હતો આગલા અઠવાડિયામાં જમા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM Kisan 19th Instalment તારીખ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ બિહારના નાગલપુર થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવાની જાહેરાત કરી હતી. PM Kisan Yojana નું મહત્વ એ છે કે નાના અને સીમાન ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા ની આર્થિક મદદ આપવી.
પીએમ કિસાન સન્માન નિધિ નો 19 મો હપ્તો કઇ તારીખે જમા થશે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હતો 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે. એટલે કે 24 તારીખે લાયક ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા થશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના: નિયમો અને શરતો
પીએમ કિસાન યોજના નો લાભ લેવા માટે ખેડૂતોએ કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે:
- PM Kisan Yojana e-kyc : પીએમ કિસાન યોજના નો લાભ લેવા માટે ખેડૂતોએ e-kyc કરાવવું ફરજિયાત છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના એલિજિબિલિટી
- ભારતનો નાગરિક હોવો જોઈએ
- લઘુ કે સીમંત કિસાન હોવો જોઈએ
- કૃષિ યોગ્ય જમીન હોવી જોઈએ
- ₹10,000 કરતાં વધુ માસિક પેન્શન ન મળતું હોવું જોઈએ
- આવક ટેક્સ પેટે ન હોવું જોઈએ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના: E-KYC ઓપ્શન
- OTP Base E-KYC : પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઓટીપી બેઝ ઈ-કેવાયસી કરી શકો છો.
- Biometric Base E-KYC : સીએસી કેન્દ્રો પર ઉપલબ્ધ