2024માં લેવાયેલ SSC Board Examમાં ધ્રોલ શ્રી આર્યાવરત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી જોશી યશ્વી પંકજભાઈ એ 99.64PR તથા 95.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા, પરિવાર તેમજ સમસ્ત બ્રાહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓની આ ઉમદા સિધ્ધી બદલ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શાળા પરિવાર યશ્વીને ખૂબ ખૂબ શુભેચ્છાઑ પાઠવે છે.