ખુશી કપૂરને ફિલ્મ સ્કૂલમાંથી મળી હતી શિષ્યવૃત્તિ, તેમના પિતાએ ખોલ્યું રહસ્ય
12 October 2025
બોલિવૂડ અભિનેત્રી ખુશી કપૂરે અત્યાર સુધીમાં બે ફિલ્મો અને એક વેબ સિરીઝ કરી છે, પરંતુ તે ત્રણેયમાં નિષ્ફળ ગઈ છે.
Khushi Kapoor
જોકે, તાજેતરમાં પિતા બોની કપૂરે ખુશીની પ્રશંસા કરી અને કહ્યું કે તેને ફિલ્મ સ્કૂલમાં શિષ્યવૃત્તિ મળી હતી.
Boney Kapoor
ફિલ્મ નિર્માતા બોની કપૂરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે ખુશીને ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમી તરફથી શિષ્યવૃત્તિ મળી હતી.
Podcast
બોનીએ આગળ કહ્યું કે તમારે તમારી ઓડિશન ક્લિપ મોકલવાની રહેશે અને તે ક્લિપના આધારે ખુશી કપૂરની પસંદગી કરવામાં આવી.
Audition clip
ખુશી અગાઉ "આર્ચીઝ," "લવયાપા," અને "નાદાનિયાં" વેબ સીરિઝમાં જોવા મળી છે. જોકે, ત્રણેયમાં તેના એક્ટિંગની ભારે ટીકા થઈ હતી.
Work Of Khushi
આ છે દુનિયાનો સૌથી મોટી બેટરી વાળો ફોન વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
Click Here [Link]