GujjuTak

16,AUGUST 2025

ફક્ત સુંદરતા જ નહીં, લોલીનગમાં પણ કાતિલ - લોરેન બેલે બનાવ્યો મોટો રેકોર્ડ

The Hundred 2025માં લોરેન બેલે 50 વિકેટ  પૂરી કરી એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આવું કરનાર મહિલા ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. 

દ હન્ડ્રેડ 2025ના 15માં મેચમાં ટ્રેન્ટ રૉકેટ્સ સામે સધર્ન બ્રેવની લોરેન બેલે શાનદાર બોલિંગ કરી.

Scribbled Underline

લોરેન બેલનું જબરદસ્ત પર્ફોમન્સ

બેલે માત્ર 20 બોલમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી. આ દરમ્યાન તેમણે 11 ડૉટ બોલ ફેંકી વિરોધી ટીમને દબાણમાં મૂકી.

Scribbled Underline

20 બોલમાં 3 વિકેટ

એશ્લી ગાર્ડનરની મહત્વની વિકેટ લઈને લોરેન બેલે દ હન્ડ્રેડ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 50 વિકેટ પુરી કરી.

Scribbled Underline

50 વિકેટ પુરી કરી ઇતિહાસ રચ્યો

લોરેન બેલ દ હન્ડ્રેડના ઇતિહાસમાં 50 વિકેટ લેનારી પ્રથમ બોલર બની. ખાસ વાત એ છે કે મેન’સ ટૂર્નામેન્ટમાં હજુ સુધી કોઈએ આ સિદ્ધિ મેળવી નથી.

Scribbled Underline

પ્રથમ બોલર બનવાની સિદ્ધિ

હજી સુધી બેલે 36 મેચમાં 7.15ની ઈકોનોમી સાથે 51 વિકેટ લીધી છે. આ સિઝનમાં માત્ર 4 મેચમાં જ 10 વિકેટ ઝડપી ચૂકી છે.

Scribbled Underline

ટૂર્નામેન્ટના આંકડા

લોરેન બેલને દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. પરંતુ તેમની બોલિંગ તેટલી જ કાતિલ સાબિત થઈ રહી છે.

Scribbled Underline

સુંદરતા અને પરફોર્મન્સમાં પણ અવવ્લ

હાલ સુધી બેલે ઇંગ્લેન્ડ માટે 5 ટેસ્ટ, 24 વનડે અને 36 ટી20 રમીને કુલ 106 વિકેટ પોતાના નામે કરી છે.

Scribbled Underline

ઇન્ટરનેશનલ કરિયર