GujjuTak
24,AUGUST 2025
Maruti Ertiga 2025 હવે પહેલા કરતા વધુ સ્પેશિયસ અને સિક્યુરિટી સાથે બજારમાં લોન્ચ થવા જઈ રહી છે.
આ MPVમાં છ એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ મળશે.
નવી ertiga નાertiga ના ડાયમેન્શનનું ડાયમેન્શન 4.39 મીટર થી વધીને 4.43 મીટર થઈ જશે. જેનાથી બુટ સ્પેસ પણ મળશે.
તેમાં 1.5-લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિન હશે જે 102 bhp અને 136 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
આ CNG વેરિઅન્ટ 87 bhp અને 121.5 Nm ટોર્ક સાથે 26 KMPL માઇલેજ આપશે.
આ કાર 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હશે.
નવી મારુતિ અર્ટિગા 3 સપ્ટેમ્બર 2025 ના રોજ લોન્ચ થશે અને તેની કિંમત 9.11 લાખ થી 13.40 લાખ સુધીની હોઈ શકે છે.