GujjuTak

18,AUGUST 2025

છૂટાછેડા બાદ બાળકો કોની પાસે રહેશે?

છુટાછેડા કે વિચ્છેદમાં સૌથી મોટો પ્રશ્ન બાળકની કસ્ટડીનો થાય છે.

કોર્ટ હંમેશાં બાળકના શારીરિક, માનસિક અને નૈતિક કલ્યાણને પ્રાથમિકતા આપે છે.

સામાન્ય રીતે બાળક માતા કે પિતા પૈકી યોગ્ય વ્યક્તિને સોંપાય છે.

કાયદા મુજબ માતા–પિતા સિવાય દાદા–દાદી કે નજીકના સગા પણ અરજી કરી શકે છે.

અદાલત ઉંમર, આરોગ્ય, સુરક્ષા, માતા–પિતાની સ્થિરતા અને બાળકની ઇચ્છા પર વિચાર કરે છે.

પિતૃ મિલકતમાં બાળકનો હક કસ્ટડીના નિર્ણયથી ખોવાતો નથી.

એક પક્ષ પાસે કસ્ટડી હોય તો બીજાને મુલાકાતના અધિકાર આપવામાં આવે છે.

માતા–પિતા બંને અયોગ્ય હોય તો બાળકની કસ્ટડી સગાને સોંપી શકાય છે.

આવી જ માહિતી માટે અમારી WhatsApp Channel ને ફોલો કરો.

Scribbled Underline

Join WhatsApp