આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

WhatsApp Facebook Email Instagram Twitter YouTube Telegram

આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

વાંકાનેર: જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત  મોરબી જિલ્લા ડી.ડી.ઓ સાહેબ ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ સાહેબ અને phc ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી.

આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

આ ઝુંબેશ માં વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી જેમ એન્ટી લાર્વા કામગીરી, પેરા ડોમેસ્ટિક કામગીરી તેમજ વહેલા નિદાન માટે લોહીના નમૂના લેવા અને વિધાર્થી ઓ દ્વારા શાળા માં પોરા અને ગપ્પી ફિશ નિર્દર્શન અને તેમજ પત્રિકા વિતરણ અને દરેક ગામ પોસ્ટર લગાવી IEC કરવામાં આવી જેથી મેલરીયા  રોગ  બાબતે લોકો માં જાગૃતિ ફેલાય અને મેલેરિયા રોગ નાબૂદી તરફ જઈ શકાય.

Rate this post