Skip to content
Gujju Tak
  • Latest News
    • India
    • United States
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Technology
    • Gadgets
    • Leaks
    • Reviews
  • Fashion

Home » Business » RBI KYC Update: 30 સપ્ટેમ્બર સુધીમાં એલિજેબલ બેંક એકાઉન્ટ માં કેવાયસી અપડેટ કરાવી ફરજીયા, નહીં તો બેક એકાઉન્ટ થઈ જશે બ્લોક

RBI KYC Update: 30 સપ્ટેમ્બર સુધીમાં એલિજેબલ બેંક એકાઉન્ટ માં કેવાયસી અપડેટ કરાવી ફરજીયા, નહીં તો બેક એકાઉન્ટ થઈ જશે બ્લોક

September 18, 2025 by Aslam Mathakiya
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવો અમારી Telegram ચેનલમાં જોડાવો
RBI KYC Update

RBI KYC Update: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ એક નોટિફિકેશન માં જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં એલિજિબલ બેંક એકાઉન્ટમાં જો KYC ન કરવામાં આવે તો બેંક એકાઉન્ટ બ્લોક થઈ જશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તમામ બેંક ખાતાધારકોને ચેતવણી આપી છે કે જો તેઓ સમયસર KYC (Know Your Customer) અપડેટ ન કરે તો તેમનું બેંક ખાતું બ્લોક થઈ શકે છે. 1 જુલાઈથી શરૂ થયેલ આ RBI KYC અપડેટ ઝુંબેશ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

RBI Kehta Hai..
Has your bank sent a message for updating KYC?
Visit your nearest Gram Panchayat camp or bank branch,
Update your KYC and keep your bank account active.#rbikehtahai #reKYC #KYC#BeAware
RBI कहता है क्या आपके बैंक ने खाते में KYC अपडेट करवाने का मैसेज भेजा है?… pic.twitter.com/leYlrWaZ9w

— ReserveBankOfIndia (@RBI) August 3, 2025
Table of Contents
  • WhatsApp પર મળી રહ્યા છે RBI ના મેસેજ
  • બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કેવી રીતે કરવું?

WhatsApp પર મળી રહ્યા છે RBI ના મેસેજ

ઘણા મોબાઈલ વપરાશ કરતાઓને RBI તરફથી whatsapp માં મેસેજ મળી રહ્યા છે કે જેમાં પૂછવામાં આવી રહ્યું છે કે શું તમારી બેંક તમને ફરીથી KYC કરવાનું કહ્યું છે? આરબીઆઈ આ મેસેજ તમામ ખાતાધારકોને જાગૃતિ લાવવા અને લોકોને સમયસર KYC અપડેટ કરાવવા માટે પ્રોત્સાહિત કરવા મોકલવામાં આવી રહ્યો છે.

બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કેવી રીતે કરવું?

તમારા બેંકની હોમ બ્રાન્ચ પર જાવ, ત્યાં તમારે એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તથા NREGA job card જેવા લીગલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. હવે કેવાયસી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ માટે જ કરો સહી કરી તમારા બેંકની હોમ બ્રાન્ચમાં જમા કરો.

ખાસ નોંધ: 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ નહીં કરો તો બે એકાઉન્ટ અસ્થાયી રૂપથી બ્લોક થઈ શકે છે.

Rate this post
Categories Business Tags bank account KYC, Bank KYC, KYC, KYC last date, RBI, RBI guidelines, RBI KYC Update, re-KYC process, Reserve Bank of India
સરકારી કર્મચારી માટે સારા સમાચાર, NPS થી UPSમાં સિફ્ટ થવાની છેલ્લી તક, આ તારીખ છેલ્લી
MPHW Bharti 2025: કચ્છ જીલ્લામાં MPHWની કુલ 13 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રીયા અને છેલ્લી તારીખ
  • Gyan Sahayak Recruitment 2026
    Gyan Sahayak Recruitment 2026 Apply Online for Secondary & Higher Secondary Teacher Posts
  • 7starhd Movies Download
    7StarHD.Com: 7starhd 300MB Dual Audio Movies
  • Alpha 2026 WEB-DL 800MB Hindi Movie Download 1080p 720p
    Alpha 2026 WEB-DL 800MB Hindi Movie Download 1080p | 720p
  • akanksha chamola lock upp 2 kiss viral
    Akanksha Chamola Kissed by Pamela Serena on Lock Upp 2, Gets Trolled for ‘Unlucky in Love’ Remark
  • Stock Market Crash
    Stock Market Crash: Sensex Plunges 1,800 Points After Trump’s Iran Remarks, Nifty Slides Over 550 Points
© 2023 - 2026 GujjuTak Media ● All Right Reserved.