ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લાઈટ બિલમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો
ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જ (FPPPA) માં 15 પૈસાનો ઘટાડો કર્યો છે. 1 જુલાઈ, 2025 થી અમલમાં આવનારા આ નિર્ણયથી વીજ ગ્રાહકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ગુજરાતના વીજ ગ્રાહકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ફ્યુઅલ સરચાર્જ એટલે કે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA) માં 15 પૈસાનો … Read more